#કામચલાઉ જ બધું જોઈતું હોય તો ચાઇના બેસ્ટ છે
બાકી ટકાઉ જોઈએ બધું તો ભારત જેવો કોઈ દેશ નહિ
લગ્નજીવન સૌથી લાંબુ ભારતમાં,
મિત્રતા સૌથી વધુ ગાઢ ભારતમાં,
સંયુક્ત કુટુંબ સૌથી વધુ ભારતમાં,
ભક્તિ,પૂજા સૌથી વધુ સમય ચાલે ભારતમાં,
રીતરિવાજો નું ચલણ સૌથી વધુ ટકે ભારતમાં,
મકાનો નું આયુષ્ય સૌથી વધુ ભારતમાં.