શબ્દ :- *_પૂજા_*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*અંતર આત્માની કરો પૂજા*,
*વસે એમાં પણ ખુદ ભગવાન*.
*અંતરને અંદર બિરાજમાન ભગવાન*,
*ઓળખીને એમની પણ થાય પૂજા*.
*મન મંદિર છે, ઈશ્વરનું અદભૂત સ્થળ*,
*દિલમાં શ્રદ્ધા પ્રગટે, ઓળખી કરો આત્માની પૂજા*.
*ખરાબ કરશો જોવો કે બોલશો નહિ*,
*પવિત્ર મનને કરજો, પછી થાય જીવનની પણ પૂજા*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD