માતૃભારતીનો ખૂબ ખૂબ આભારી છું કારણકે,
ટૂંક સમયમાં જ આવી રહી છે માતૃભારતી પર પ્રકાશિત મારી વાર્તા " Dear Respected " પરથી બનેલી શોર્ટ ફિલ્મ માતૃભારતી ના વિડીયો પ્લેટફોર્મ સેક્શનમાં.
જોવાનું ચુકતા નહીં.
👁️👁️ રિલીઝ તારીખ ટૂંક સમયમાં આવશે. જોતાં રહેજો મારી પોસ્ટ.
આપ સૌનાં સાથ અને સહકારની અપેક્ષા સહ.
આભાર.