Gujarati Quote in Religious by Rajusir

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન મંદિર માં,
મેંતો દિવડો કર્યો.
અંતર પ્રકાશે,
મે તો જોયો મુજને.

દુનિયાના દેખાવા ને,
દુનિયાના સ્વાર્થમાં.
સ્વાર્થ તણા પરપોટા,
સમયે સમયે ફૂટતા.

પળે પળે બદલાતું,
આ પ્રેમ કેરું સ્વરૂપ.
મહેચ્છા ના ગુલામ બની
મન માં નીરખે નહીં.

મન મંદિરમાં....


#મંદિર

Gujarati Religious by Rajusir : 111566432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now