Gujarati Quote in Motivational by Minii Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવરણ !!! ભોળપણ નું કે કપટ નું ??
આવરણ ! ચળકાટ નું કે અંધકારનું?
આવરણ !!!! સુખ નું કે દુઃખ નું ??!
આવરણ !!! પ્રસન્નતા કે નિરાશા નું??
આવરણ !! સત્ય કે અસત્યનું !?
આવરણ!! ઠાઠમાઠ કે સાદગી નું??
આવરણ!! સારું કે નરસા નું ??
આવરણ!! હકીકત કે કલ્પનાનું ?!
આવરણ!! જિંદગી કે મોત નું ??! 

આવરણ  - અસ્તિત્વ નો અંત

રાવણના 10 સર આવરણ હિન...મનુષ્યનું એક સર અસંખ્ય આવરણ ...
શું હકીકત શું આભાસ કેમ જાણું??
કયું આવરણ કોણે પેર્યુ કેમ પારખું પ્રભુ ? !
સાચું કોણ ખોટું કોણ કેમ સમજુ વિભુ!???
ચેહરો એક આવરણ અનેક કામ, ક્રોધ, મોહ , લોભ,ચલ કપટ , પ્રપંચ, સુખ- દુઃખ, સત્ય - અસત્ય, સાદગી , કરુણા , પ્રેમ, પ્રસન્નતા , નિરાશા, ભોળપણ ...ક્યો ભાવ ક્યારે સાચો ક્યારે ખોટો ????
આવરણ આવરણ આવરણ !!!!

આ દુનિયામાં ટકી રેહવાં આવરણ અનિવાર્ય કેમ છે ભગવાન ???? આવરણ વગર જીવતા લોકોને બહાર ફગવી દેવામાં આવે છે !! તો મારું અસ્તિત્વ આવરણ થી પર છે જ નહિ ?? તો તે મારું સર્જન શું કામ કર્યું ?? ...સર્જન તે મારું કર્યું કે આવરણ નું ????
આવરણ એટલે તો અસત્ય નો જ જય થયો ને ??
મને આવરણ નથી ગમતાં એટલે હું કોઈ ને નથી ગમતો !!! તો શું આ આવરણ છે કે પછી મારા અસ્તિત્વ નો અંત !??????

                         - Minii દવે

Gujarati Motivational by Minii Dave : 111565070
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now