Gujarati Quote in Shayri by Govind Mali Sankhala

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારું રૂપ જોઈ અમે મનમાં હસી પડયા,
તમને જોયા ને અમે ખરી પડયા
તમારા કુસુમ તણા હોઠ પર અમે મરી પડયા,
તમને જોયા ને અમે ખરી પડયા
તમારું એ મારકણુ હાસ્ય જોઈ અમે ફુલી પડ્યા
તમને જોયા ને અમે ખરી પડયા
હતી ભલે તું મારી બસ કલ્પનાનો સાગર
છતાં પણ એમાં અમે ડૂબી મર્યા.
તમને જોયા ને અમે ખરી પડયા

Gujarati Shayri by Govind Mali Sankhala : 111564474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now