Gujarati Quote in Thought by Aakanksha Parekh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહી ગયેલાં થોડાક અણગમામાં,
અસ્તિત્વની પરખ થાય છે,
ત્યારે તોલાઇ ને આપ-લે થતી,
લાગણીઓનો નાશ થઇ જતો હોય છે,
વેદના એટલી થાય કે શબ્દો જ,
નિઃશબ્દ બની જાય અને,
પસ્તાવો એટલો થાય કે ,
વિશ્વાસ પ્રત્યે અણગમો થતો જાય.
#પસ્તાવો

Gujarati Thought by Aakanksha Parekh : 111563309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now