Gujarati Quote in Quotes by Kirtipalsinh Gohil

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરામ કરવો છે પણ આરામ ને ખરેખર ન્યાય આપવો હોય તો.. .

સવારે વહેલા ઊઠી ને તન અને મન ની કાળજી કરો,

રાત્રી થતાં પહેલાં કઈક નવું અને સારું કરવાની ધગશ સાથે દિવસ ની શરૂઆત કરો,

જવાબદારીઓને પૂર્ણ કરો,

ચહેરા પર સ્મિત અને હ્રદયમાં પ્રેમ વસાવો,

સખત મહેનત કરી પોતાના કાર્યો ને ઉચ્ચ પરિણામ દો,

પોતાના જોયેલા પ્રિય સ્વપ્નો ને વાસ્તવિક માં ફેરવવા નો ઉત્સાહ રાખો,

નિરાશ થવાને બદલે મન ને હકારાત્મક આત્મવિશ્વાસ આપો,

પરિવાર સાથે સમય વિતાવો અને પોતાના થાક ને બાળકો ની જેમ અથવા તો બાળકો સાથે તેમના જેમ બની ને રમતો રમી ને ઉતારો
અને
અંત માં દિવસ ની આ તમામ ક્રિયાઓ બાદ જે આરામ મળશે એ આળસ ના આરામ કરતા વધારે સંતોષકારક લાગશે.
#આરામ

Gujarati Quotes by Kirtipalsinh Gohil : 111561607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now