અમુક સમયે જીવનમાં કેટલીક એવી પણ સમસ્યાઓ ઉભી થઇ જાય છે કે જેના લીધે આપડું જીવન અને આપડી કારકિર્દી ખરાબ થઈ જાય છે. બસ આવું જ થયું જુલિયટ સાથે !
આગળ જાણવા માટે તૈયાર રહો , કાલે આવી રહ્યો છું જંતર મંતર ભાગ 2 લઈને જેમાં જુલિયટ રમશે પોતાની જિંદગી નો આખરી દાવ અને ઉઠશે એક રાજ.
વાંચો જંતર મંતર સોમવાર ગુરુવાર અને શનિવાર ....