Gujarati Quote in Poem by Parl Manish Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઝઘડો


હતી પહેલા આપણા સંબંધ માં ચિંતા
"તારી-મારી" 'ને "આપણી"
પણ તારો એ "હું જ મહાન" નો અહંકાર
ઝગડા લેતો આવ્યો ને?!

હતું પહેલા આપણા સંબંધ માં માન
બંને ના વિચારો 'ને માનસિકતા ને
પણ તારો "હું જ સાચા" નો અહંકાર
ઝગડા લેતો આવ્યો ને?!

હતો પહેલા આપણા સંબંધ માં સાથ
બંને ના દિલ માટે જરૂરી
પણ તારો એ "હું એકલો જ શ્રેષ્ઠ" નો અહંકાર
ઝગડા લેતો આવ્યો નો?!

-પર્લ મહેતા

Gujarati Poem by Parl Manish Mehta : 111560353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now