ઘણા બધા પ્રકારના અનુભવો હોય છે
બધા અનુભવવાના ના હોય,
ઘણા પરિણામ જોઇને અનુભવી લેવાના,
ઘણા સાંભળીને અનુભવી લેવાના,
ઘણા પરિણામ વિચારીને અનુભવી લેવાના,
ઘણામાં અમુક અંશે જઇને અનુભવી લેવાના,
ઉપરના બધા તમારા હાથમા છે
ને એક આ પણ પ્રકાર છે
જ્યાં ભગવાન તમને પરાણે અનુભવ કરાવડાવે
ત્યારે કઇ ન થાય