Gujarati Quote in Poem by શબ્દો ની આંગળીએ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો પાર્થ કહેછે...!!!!
હવે તો આ બધું છોડો.
પિતા પુત્ર પર નો ક્રોધ છોડો.
પુત્ર પિતા પ્રત્યે નો અહમ છોડો.
ભાઇ ભાઇ બન્ને અહંકાર છોડો.
ભાઇ બહેન બન્ને લડવાનું છોડો.
પત્ની સામે બળજબરી છોડો.
મિત્રતા માં અવિશ્વાસ છોડો.
દુશ્મન સાથે વેર ભાવ છોડો.
પાડોસીઓ સાથે દેખા દેખી છોડો.
પશુઓ પર અત્યાચાર છોડો.
વ્યાપારી ગ્રાહક ને છેતરવાનું છોડો.
સાહુકારો ગરીબોનું શોષણ છોડો.
હવે નહિ ચાલે આ બધું,
બસ છોડો છોડો છોડો.





#છોડો

Gujarati Poem by શબ્દો ની આંગળીએ : 111559969
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now