પ્રભુની ચાહતના ઇચ્છુક અમે, ઉભા રહ્યા હરખાઇ,
કતાર ટૂંકી હતી, પણ તપાસ તો લાંબી ચાલતી જોઇ.
ઉભા હતા એક,બે, હાથમાં જન્મોજન્મની યાદી લઇ,
પાછા ફર્યા, અમે હાથમાં ચબરખી ભલામણની બે-ચાર કર્મોની લઇને,
ફરી આવીશું,અહીં,ખાતાવહી મોટી બનાવવી પડશે વિચારીને.
-- વર્ષા શાહ
#કતાર