Gujarati Quote in Whatsapp-Status by SMChauhan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કતાર

અમનના આનન ઉપર લટકતી આશા ભરેલી કટાર લઇ લો..

ગગનના પાલવ ઉપર ચમકતી આ તારલાની #કતાર લઇ લો...

સતત તમારી જ આશ લઇને ભલે ફરીએ અમે અધીરા.!

નયન ભરેલા હરખ તણાં આંસુનો અમારો, ચિતાર લઇ લો...

Gujarati Whatsapp-Status by SMChauhan : 111558702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now