#દાખલો
વાંચી દાખલા વિશ્વમાનવ ના,
પહોંચી શકયો મંઝીલ પર.
ના હોત તારા દાખલા સામે,
તો વિશ્વાસ ના હોત જીતવાનો મુશ્કેલીઓ સામે.
કંટાળી કેડી પર ગુલાબ જેવું લાગ્યુ,
તારા દાખલાઓ ના સથવારે જીવન સુંવાળું લાગ્યું.
આભાર તારો હજારો વાર,
નમું તને કરોડો વાર.
-Hiten Kotecha