મળ્યા નથી ક્યારેય આપણે એ ના મળ્યાની મજા છે,
વાતોના દરિયામાં ડુબ્યા આપણે એ ડુબવાની મજા છે,
ભલે લડિયે એકબીજાથી એ લડવાની મજા છે,
રૂઠિયે ભલે એકબીજાથી એ મનાવવાની પણ મજા છે,
કહેવુ છે તને ઘણુબધુ પણ એ ના કહેવાની મજા છે .
મળીશુ ક્યારેક ફરી આપણે એ રાહ જોવાની મજા છે.
-Sejal Makani