Gujarati Quote in Song by Varsha Shah

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કન્યકા સમ વહેતી નદી,
કયાંય ના રોકાઉૈં અમથી

જીવનમાં મારા, સદાય ગતિ.
ગિરિમાળાએ મુક્તિ આપી,
જનહિતાય ક્યાંક ગતિ રોકી.
આપી જગતને તૃપ્તિ, શાંતિ,

પણ મન મારું સદા અધીરું,
પ્રિય આઘે ગર્જે એકધારું.
ઉતાવળી ઘેઘૂર થઇ દોડું,
મુજથી ના ખમાશે હવે મોડું.

-- વર્ષા શાહ
#ગતિ

Gujarati Song by Varsha Shah : 111556293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now