Gujarati Quote in Shayri by Suresh Goletar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ પવન ક્યાંક થી ફરફરતો આવે છે
ઝાડવાં ના પાંદડાં ને જોરથી હલબલાવી
દુઃખી હોય મન મારું તોયે હોઠ મલકાવે છે ,

નથી ખબર મને આ મેઘ ને કોણ ક્યારે
બોલાવે છે ,
થોડી સુગંધ માટીની મઘમઘતી ને
પછી તો વાદળોનું સામ્રાજ્ય રચાવે છે ,

ક્યારેક ઝરમર તો ક્યારેક મુશળધાર
વરસતો
પ્રફુલ્લિત કરી હૃદય ને પછી ધીમે ધીમે
ઘણો મને ભીંજવે છે .

Gujarati Shayri by Suresh Goletar : 111555815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now