જેમ આપણને ઘરમાં કે ઓફિસ માં થોડું વધુ કામ આવી જાય તો એ કામ બોજ લાગે છે તો વિકટ પરિસ્થિતિ માં હ્રદય ના ધબકારા વધુ કામ કરે ત્યારે આપણને હ્રદય રોગ થી પીડાવું પડે . જેને માટે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ મા હર્દય ના ધબકારા વધી નો જાય એનું ખાસ ધ્યાન રાખવું .
#બોજો