હવે બસ!!!!!!!! આ દફતર, આ પેન્સિલ, આ સંચો,આ શબ્દો સમજાવતી ચોપડીઓ કરે છે આક્રમણ, હવે તો કરાવો શાળા નું ભ્રમણ,
એ શિક્ષક નો ઠપકો, એ મિત્રો ની મીઠી મારામારી
એ રીસેસ ના ઘંટ નો રણકાર, અને એ શાળા થી છુટવા નો હંકાર ક્યારે જઈશું સ્કૂલ???? હવે તો કરાવો આ કોરોના નો બહિષ્કાર..
#આક્રમણ