*સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે....પરંતુ, સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે.*
🌹🌹
*જીંદગીની સૌથી મોટી સફળતા એટલે...*
*આપણી ગેરહાજરીમાં અપાતો આપણા માટેનો અભિપ્રાય...*
🌹🌹
*સારી* *યાદોનો*ક્યાં* *અંત* *જ*
*હોય* *છે*...!! *સહેજ* *પ્રયત્ન* *કરો* *એટલે* *જીવંત* *જ*
*હોય* *છે* ...!!
*શુભ સવાર *