Gujarati Quote in Quotes by Keyur Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંઈ સારું કામ થાય તો તે શુકનિયાળ અને જો કંઈક ખરાબ કામ થાય તો તે અપશુકનિયાળ!

શુકનિયાળ અને અપશુકનિયાળ આ બધું મનનો વહેમ છે, આખરે જે કંઈ પણ થાય છે તે તમે કરેલા કર્મોનું ફળ છે.

આજના સમયમાં પણ હજી આવા વહેમી લોકો હોય તો તેમને મારા પ્રણામ!

#અપશુકનિયાળ

Gujarati Quotes by Keyur Shah : 111553063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now