Gujarati Quote in Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

¤ અપશુકનિયાળ ¤
¤ અન્ય ગામ જવા માટે ભાઈ ઘરેથી નીકળી જેવા
બસ સ્ટેન્ડ પહોંચ્યા ને ઓળખીતાએ કહ્યું કે એ બસ
તો હાલ જ ગઈ, અક્કવાળાને બે ફોલ્ટ તરત દેખાયા
એક કે ડ્રાઈવર ઘડીયાળ રેડીયો ટાઈમ રાખતા નથી અને બીજો ઘરેથી નીકળતાં જ સામે અપશુકનિયાળ
રાંડી રાંડ સામે મળી, પોતાનો ફોલ્ટ ન દેખાયો,,, પોતે પાંચ મિનીટ વહેલો નીકળ્યો હોત તો બીજાના ફોલ્ટ
જોવાનો સમય આવ્યો જ ના હોત,,,!!!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ ¤


#અપશુકનિયાળ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111552929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now