અપશુકનિયાળ માનીને હંમેશા મારતી હતી મેણાં,
કર્યો કલેહ રસ્તામાં બધા વચ્ચે, નકહેવાનું બધું સંભળાવી,
મૂઢ બની સહન કર્યું, બધી ગાળો ખાઈને એ પાગલની,
પછી દીકરો ધીરેથી લઈ ગયો જમવા એ માને સમજાવી...
પૂછયું કોઈ એ કોણ હતો, પાગલ માં સાથે રહેતો દીકરો...
#અપશુકનિયાળ