#અવરોધ
અવરોધ સર્જાય છે ખુદ માનવી અને
કુદરત ને દોષ દે છે...
અવરોધરૂપ ખુદ છે અને
ઈશ્વરને ફરિયાદ કરે છે.
છોડી માનવતા ને માનવ માનવીને જ નડે છે
હજુ આટલી મહામારીમાં પણ ન જ સુધર્યો માનવી...
ભેગુ કરે છે પણ બીજાનું ઝૂંટવીને
ખાલી હાથે જ જવાનું છે છતાં એ લાલચ રાખે છે આટલી અવરોધ અવરોધ બન્યો પહેલા પશુ, પક્ષી અને કુદરતને
ઠાકરધણી ની કૃપા તો જોવો હવે
ખૂદ જ સપડાયો પોતાની જાળમાં Bindu A
કહોને પોતાનો જ અવરોધ બનીને
બન્યો આ કળિયુગ નો માનવી....