પહેલા લોકો ને બીજા પ્રત્યે લાગણી હતી
બીજા ના કામ લાગણી થી કરતા હતા હવે
લોકો બીજા નુ કામ કરતા પહેલા ઘણી માગણી
કરતાં પણ અચકાતા નથી પહેલા ના લોકો અભણ હતા
છતાં સમજદારી અને સારા નરસાનું ખુબ જ જ્ઞાન હતુ
અત્યારે લોકો ભણેલા હોવા છતાં સમજદારી કે સારા
ખોટા નુ કોઈ જ્ઞાન નથી રહયુ લોકો એ પ્રગતિ લાંબી કરી
પણ વિચાર થઈ ગયા ટુંકા સગવડો ઘણી કરી છતાં પણ
આયુષ્ય થઈ ગયા ટુંકા આતે સમય ની કેવી બલિહારી
Anil Mistri
Please subscribe YouTube channel Bhramgyan