Gujarati Quote in Romance by Das tur

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ દિકુ ડેટ પર જઈએ, 🕺
એક જંગલમાં ગુલમોરની ડાળી પર બેસીએ, ચકલી ચકલાની જેમ પ્યાર કરીએ 👻
પ્લાસ્ટિકના ફુલથી કરું તને પ્રપોઝ,😁

મોઢું ચડાવે રિસાઈ તો ...🤗

લાલ લાલ ગુલાબી ગુલાબી ગુલમોહર ના ફુલથી કરું તને હું ફરી પ્રપોઝ 🙃
પસી🌻
અમારો પ્રેમ ગુલાબી રંગીન થઇ જાય. વારે ખૂબ સૂરત જિંદગી🤗🤗

Gujarati Romance by Das tur : 111497296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now