Gujarati Quote in Poem by Jill Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Guru

જીવનની દરેક સમસ્યા નો ઉકેલ એટલે - “ Guru “

Guru
થી વાર પણ છે ....
વાર થી તહેવાર પણ છે....
તહેવાર થી યાદ પણ છે ...
અને યાદ થી આ સંસાર પણ છે.

ગુરુ - એટલે કે સારથી ,
જે જીવનના પગલે ને ડગલે સાથ આપે , અને સાચી સલાહ પણ.

Guru - એટલે કે Google, જે દરેક સમસ્યાનો ઉકેલ આપે ....
એક વાર Google જવાબ ના આપે પણ, Guru તો આપે જ.

તમે જ અમારા વાસુદેવ અને તમે જ અમારા દ્રોણ ;

તમે જ અમારા મિત્ર અને તમે જ અમારા હિતેચ્છુ પણ.

તમારા વગર અમે કશુ જ નથી.... !! એ વાત નો આભાસ છે.

તમારું જ્ઞાન સર્વશક્તિમાન છે.

અમે તમારા જીવનનો એક ભાગ, પણ તમે અમારા માટે આખી એક પુસ્તક .

જેમનું જ્ઞાન ગંગા કરતા બી પવિત્ર, અને જેમની બુદ્ધિ ચાણક્ય જેવી ....
એવા મારા ગુરુજીને શત્- શત્ પ્રણામ.

Poetry by • Jill शाह •

Gujarati Poem by Jill Shah : 111497232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now