गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः* ॥

શૂન્યકાળથી લઈને યુવાની શુધી મારા જીવન માં આવેલ દરેક ગુરુજનો નો હું આભારી છું અને આજીવન રહીશ....

ગુરુ નાના કે મોટા નથી હોતા, એ ગુરુજ હોય છે...
જેની પાસેથી કશું પણ જાણવા મળે,શીખવા મળે, તે ગુરુજ છે...

માતાપિતા, ભાઈઓ, મિત્રોઓ, શિક્ષકો, અને દરેક પ્રકારના ધર્મ, સમજો પાસેથી પણ મને કાંઈક ને કાંઈક શીખવા મળ્યું છે તેથી તે પણ મારી માટે ગુરુજ છે,

હું આજીવન આ દરેકનો આભારી રહીશ. મારી પર આમનું ઋણ છે.અને રહેશે... રાધે..રાધે..

#..ભાવિન..🙏

Gujarati Thought by Bhavesh ( Bhavin ) Thakor : 111497174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now