¤ વાસ્તવિક ¤
દુનિયા બે, સુખ બે, દુઃખ બે વિગેરે --મતલબ
કે વાસ્તવિક અને કાલ્પનિક, કાલ્પનિક સુખ એ શોર્ટ કટ રસ્તો છે અને વાસ્તવિક સુખનો રસ્તો લાંબો છે, સ્માર્ટ ફોનમાં જે સુખ મળે છે એ મોટા ભાગનું કાલ્પનિક છે, કે જે મ્રૃગજળ સમાન છે,
સુંદર છોકરીઓના અવનવા કેટલાંય આકર્ષક
પોઝ જોવા મળશે, જ્યારે વાસ્તવિક દુનિયામાં એ પણ જોવા મળશે કે ખૂબ પૈસો હોવા છતાં પણ જુવાન----
જોધ છોકરો કુંવારો હોય, અને પૂરું ના કમાઈ શકતો
હોય તેવો જુવાન-જોધ છોકરો પરણેલો હોય, !
ટૂંકમાં વાસ્તવિક જીવન અને કાલ્પનિક જીવનમાં આસમાન જમીન જેટલો તફાવત છે,,,
વાસ્તવિક જીવન એ હેકડી વગરનું જીવન છે જ્યારે
કાલ્પનિક જીવન એ હેકડી વાળું જીવન છે,,,,
¤ જગદીશ ગજ્જર ¤
#વાસ્તવિક