નવી નવી પાંખો ફૂટે છે જુવાની મા
અને એ પાંખ ફફડાવી આકાશ ને આંબવા ની એક ચાહ પણ ઉગે છે
પણ સમજણ ની દોર હજી કાચી છે
અને અનુભવ ની આંખ પૂરી ખૂલી નથી
હોશ અને મદહોશ મા એક દોરા નુ અંતર
અને દુનિયા છે આ બેધારી તલવાર
ખબરદાર! જુવાન
તારા ઉત્સાહ નો કોઇ કરે ના દુરુપયોગ
આ જ તો છે તારા જીવન ન ની શરૂઆત!!
#જુવાન