"કશું જ નહીં" અને "બધું જ" એ શબ્દો વિરોધાભાસી છે...
બન્ને થી બનતા વિચારો પણ સહેજ આભાસી જ છે...
કારણ કે...
બધું જ મારું છે એ વાતમાં ઘણું ખરું ખોટું છે અને કશું જ મારું નથી એમાં પણ કશુંક તો ખોટું જ છે...
જીવન આ બે વચ્ચે જ સાચું છે...
એ જ આ વાતમાં વિચારવા જેવું છે...🙏🏵️
Good morning...😃