( લેટ મી ટૉક - જયદેવ પુરોહિત )
- - - - - - - - - - - - - - - - - - - -
તમે સુંદર કામ કરી રહ્યા છો…
સારા બે શબ્દો, વખાણ, પ્રસન્નતા અને દિલમાંથી નીકળતી સારપની તાકાત જાણો છો?
વિશ્વમાં સૌથી પ્રભાવશાળી કોઈ શબ્દો હોય તો એ છે, ‘તમે બહુ સુંદર કામ કરી રહ્યા છો.’ આ વાક્યની શક્તિ અસરકારક છે.
આપણે આખા દિવસમાં ઘણાં વ્યક્તિઓને મળતાં હોઈએ છીએ. જેવું જેનું કામ એ પ્રમાણે વ્યક્તિની સંખ્યામાં વધારો થાય. સો, બસ્સો, ત્રણ સો કેટલાં લોકો મળે છે?? પણ બધા સાથે સંવાદ કરવાનો હોતો નથી. જરૂરીયાત થાય તો જ શબ્દોને વાત બનવાનો મોકો મળે.
હું વાત કરું છું આપણી અંદર રહેલાં સદભાવની, સર્વેની ભીતર સારપનું ઝરણું વહેતું જ હોય છે. અને વહેતુ પાણી સદા નિર્મળ અને શુદ્ધ હોય છે. વિકારરહિત. આ ઝરણું કેટલાં ખાબોચિયાને દરિયાનો અનુભવ કરાવે?? આ ઝરણું કેટલી શિલાઓને નિતનવી કરે? આ ઝરણું આગળ જઇ કેટલી સારી નદીઓને મળે? એ ઝરણું જ નક્કી કરી શકે.
“આર્ક બુચવોલ્ડ” નામનો એક ન્યૂયોર્કયન. પોતાના મિત્ર સાથે ટેક્સીમાં બેઠો. પંદર મિનિટ બાદ બન્ને ટેક્સીમાંથી ઉતર્યા ત્યારે મિત્રએ ડ્રાઇવરને કહ્યું, ‘આભાર. તમારું ડ્રાઇવિંગ ખૂબ સરસ છે.’
ડ્રાઇવર તો ચકિત થઈને.... ( લિંક પર ક્લિક કરી આગળ વાંચો..)
https://jaydevpurohit.com/you-are-doing-a-great-job/
વાંચો અને અન્ય ને પણ શેર કરો. તમે પણ મારા આર્ટિકલ વાંચીને સુંદર કામ કરી રહ્યા છો.💞
- જયદેવ પુરોહિત JP