બનાવવી તો વાતો પડે, દોસ્ત તો, એમ જ થઈ જાય,
નફરત કરવી પડે, બાકી, મહોબ્બત તો, એમ જ થઈ જાય
લઈને #ભીનું હૃદય આવ્યો તો, તમારી જોડે,
આંખો જોઈ, તમારી, થયું, વરસાદ એમ જ થઈ જાય!!
નયનો નાં ઝરણાઓ ને રોકવાની નાકામ કોશિશ ના કર, મારા દિલ,
વહી જવા દે લાગલગાટ, નહીં તો અફાટ દરિયો,એમ જ થઈ જાય!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૬ જૂન ૨૦૨૦
#ભીનું