Gujarati Quote in Thought by Ravi Lakhtariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનનો કઇ કમાલ છે
સુંદર બાળ રુપે ‌જન્મતા માતા-પિતાની હુંફ છે

કિશોરાવસ્થામાં પ્રવેશતા મિત્રો ને રમતોની હુંફ છે
યોવનના અજવાળા પથરાય ત્યાં કોઇ સાથન હુંફ છે
ઘરડા ઘરમાં પ્રવેશતા પોતા પોતીકાની હુંફ છે

જો સંસારમાં નથી પ્રકૃતિના ખોળે રમો છો
તો ઝાડ-પાન, પંખીઓના કલરવની હુંફ છે

ને સન્યાસ આશ્રમ ના મારગે
ભગવાનની હુંફ છે

બસ સવૅત્ર કોઈ આપણુ છે એ કહેનારાની જ હુંફ છે
પણ જીવનના કોઈ મારગે ‌એકલા થતા એ એકલતાની પણ હુંફ છે

#હુંફ

Gujarati Thought by Ravi Lakhtariya : 111485992
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now