Gujarati Quote in Blog by Nisha Sindha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વીશાળ

આકાશ વિશાળ ને વિશાળ મારાં વ્હાલા પિતા નું હદય...
એ જ વિશાળ હદય માં ધબકતું મારું મન...

ધરતી વિશાળ ને ભૂગર્ભ માં સીતા જેવી મારી ' માં 'નું હદય..
હજાર ભૂલો ને માફી મળે એ જ ' માં ' મારું ઘર...

દુઃખ નો પહાડ ઓછો થાય જેને જોતા એ મારું વીશાળ માવતર નું ઘર...

Gujarati Blog by Nisha Sindha : 111482995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now