અત્યંત છે એના પ્રેમ નો વિરહ,અત્યંત છે એના પ્રેમ
ની લાગણીઓ, અત્યંત છે,તેનો ઇંતજાર.
અત્યંત છે, તેની જુલ્ફો ને પંપાળી ને નિરખવું,
અત્યંત સોહામણું છે,
તેનું રૂપ,અને તેના
ગોરા મુખ ને જોયા કરવું.
છતાં તૃપ્ત નથી થતો તેનો
પ્રેમ.અત્યંત છે તેના પ્રેમ નો
અનુભવ કરવો.અત્યંત છે તેના પ્રેમ નો અનુભવ કરી
ને જિંદગી માં આગળ વધવું.અત્યંત આવશ્યક છે, પોતાના સપનાઓ ને સાકાર કરવા.
✍️માહી.