પંખા અને એસી વાળી રૂમ માં બેઠા બેઠા હાથ માં ચાનો કપ હોય, સાથે બિસ્કીટ ય કોઈ બીજો નાસ્તો હોય.નાસ્તો કરતો કરતો મારા ભારત નો સોશીયલ મીડીયા નો મહારથી કેવો પ્રશ્ન કરે ખબર છે? કે ભારતે ચીન સાથે યુદ્ધ લડી લેવું જોઈએ?..અરે ભાઈ હાલ તો તમારે ચા અને નાસ્તો સાથે લડી લેવું જોઈએ.ભારત ચીન નું યુદ્ધ તો આપણા બહાદુર જવાનો જોઈ લેશે.પછી તમારો વારો આવશે સ્ટેટ્સ મૂકવાનો...આવા અનન્ય નમૂના પડ્યા છે.#અનન્ય
લિ.ભાવેશ એસ રાવલ