ઈશ્વર ને પણ જન્મ લેવા
અનન્ય સર્જન
"મા" ની જરૂર પડી છે
પ્રેમ ની વાત આવતા જ
અનન્ય એવો પ્રેમ રાધા કૃષ્ણ નો છે
વાત કરું જો મિત્રતા ની તો
અનન્ય સુદામા કૃષ્ણ ની યાદ આવે
વાત કરું દીવાનગી ની તો
નામ મીરા નુ જ લેવાય
ત્યાગ ની વાત થતાં જ
સ્ત્રી નુ જ નામ આવે છે
પરિસ્થિતિ એ અનન્ય હશે
જ્યારે એક સાથે આંખો રડી ને હોઠ મલક્યા હશે
#અનન્ય