અધિકાર
તમારું આવવું મારી જીંદગીમાં ને જાણે ,
મારો મારા પર અધિકાર જ નાં રહ્યોં .
સાવ સામાન્ય સફર હતી જીંદગી મારી ,
તમે મળ્યાં ને રસ્તો #રોમાંચક થઈ ગયો .
હસ્તાક્ષર થયાં જીંદગીનાં દસ્તાવેજ પર ,
તમારાં, ને આ યોગી તમારે નામ થઈ ગયો.
- યોગેશ બી. ઠક્કર 😊
#રોમાંચક