#આભારી
આભારી છુ કચ્છી દોસ્તો તમારો
શિવજી નો સાથ મલ્યો
સુમિત નુ જ્ઞાન મલ્યુ
યોગેશ ની માર મળી
ભરત નો ભાઈચારો મલ્યો
પરેશ નો પ્રેમાળ સ્વભાવ મલ્યો
પ્રદીપ નો પાવર મલ્યો
દિપેશ ની દિલગીરિ મળી
દેવેન્દ્રાં ની દાતારી મળી
મહેશ, જયેશ નો આદર મલ્યો
રજિયાકાકા નો રોફ મલ્યો
રવિયા નો રમતિયાળ સ્વભાવ મલ્યો
કિરણ ની કુશળતા મળી
#કચ્છી દોસ્તો ને સમર્પિત.
~લલીત જોષી~