Gujarati Quote in Thank You by Tejal Vaghasiya .

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું આભારી છું
એ નાના નાના બાળનો,
જેના થકી,
જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય ગયો
ટુંકાવવા જતો હતો જીંદગી,
ને જીવતા જ,
હું દુનિયામાં છવાઈ ગયો.
લિખિત :: તારો એક જીંદાદિલ દોસ્ત
તેજલ
#આભારી

Gujarati Thank You by Tejal Vaghasiya . : 111476512
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now