નામ હતુ શુ શાંત, પણ એ કયાં શાંત હતો,
હ્રદયમાં એના કેટ કેટલી વાતોનો આગાત હતો,
કરી હસે ખુદ (આત્મા) સાથે કેટલી યે મંત્રણા,
પણ આવી વિકતતામાં કયાં એનો કોઈ નાથ હતો,
ભર્યુ એણે કથીન પગલુ સહેલાયથી,
એની પાછળ આ નીહ્રદય સમાજ માટેનો એનો ત્યાગ હતો
મહેક....થઈ એ....એક✍🏻
#આભારી