Gujarati Quote in Thought by DJC

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડા આગળ વધતા મન પાછું વળી જાય છે
કેમ સમજાવવું મૂર્ખ મનને કે
જિંદગીના દિવસો આગળ વધી પાછળ જાય છે
કેહવું છે હવે જીવીલે આ જિંદગી
બાકી આ વરસાદ જેવો વરસાદ દર વર્ષે થોડી બધાથી જોવાય છે.
DJC✌️

#મૂર્ખ

Gujarati Thought by DJC : 111474445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now