રમતા હતા બાળપણમાં,
ત્યાં યુવાની આવી ગઈ,
જવાબદારી સમજીએ હજુ ત્યાં..
વૃદ્ધાવસ્થા આંબી ગઈ.

સમજે તે સમજદાર.

અશોક ઉપાધ્યાય.

Gujarati Motivational by Ashok Upadhyay : 111444431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now