વરસો બાદ તારી યાદોનું પત્તું ફરી વિખાય ગયું,
લાગ્યું જાણે હમણાં જ શમણું પીંખાય ગયું.

નહોતો વિચાર છતાં મનથી લખાય ગયું,
કે તારા વગર હવે જીવતા શીખાય ગયું.

#શીખો

Gujarati Shayri by Dev Patel : 111443791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now