અનાદિ કાળ થી આ ક્રમ ચાલતો આવ્યો છે
નવી નવી કળા સર્જન કરી શીખતો આવ્યો છે
બનાવ્યો છે તને આ જગતમાં કંઈક શીખવા
જેમણે બનાવ્યો તેને તું શીખવવા લાગ્યો છે
#શીખો

Gujarati Quotes by Deepak : 111443744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now