Prem_222:

જિંદગી હર એક મિનિટમાં કાંઈક નવું #શીખવે છે, સૂર્ય કે ચંદ્ર હોય, તારા હોય કે ગગન, માનવ હોય કે મહેરામણ, પ્રાણી હોય કે પશુ, સજીવ હોય કે નિર્જીવ બધા કાંઈક ને કાંઈક શિક્ષા આપે છે પણ આપણને સમજતા આવડવું જોઈએ.

#શીખવું

Gujarati Motivational by Prem_222 : 111443603
Prem_222 6 year ago

Thanks to all my dearest all..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now