#રાખવું
એક જ સમયે દરેક વ્યક્તિ ને ખુશ રાખવી ખુબ જ મુશ્કેલ છે,
જે આવું કરવાનો પ્રયત્ન કરે છે. તે બધા ને ખુશ તો કરી દેશે પણ.. ક્યારેક આવું કરવામાં પોતાની જાત ને જ અનન્યાય થતો હોય છે,
by. dr. priyanka gorasiya..

Gujarati Blog by Dr Priya Gorasiya : 111443069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now