સેંથા માં સિંદૂર મારા નામ નું રાખજે
સાડી ના પાલવ માં વહાલ મારું રાખજે
રાખે સદાય ઈશ્વર આપણે જન્મોજન્મ સાથે
જો ના રહુ હું તો કફન મારી પર તારું રાખજે !!!
@Raj

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111442886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now